Trust Reg. No. 4020-A, 1958 (AAHTS1386G/25/17-18/T-1240/80G(5)Dated 31/10/2017)

Advertisement

Facility in Hostel

Facility in Hostel
  • ગુજરાત ના આંતરીક ગાંમડા અને નાના શહેરો માંથી ભણવા માટે અમદાવાદ આવતા વિધાર્થી રહેવાની અને ખાવા-પીવા માટે પડતી તકલીફ ધ્યાન પર આવતા, આ તકલીફ ને નિવારવા માટે કુમાર છાત્રાલય ની શરૂઆત ૧૯૮૯માં કરવામાં આવી હતી.

  • સમાજની ગર્રીબ કુટુંબોનાં વિધાર્થીઓને રહેવાની તથા જમવાની મફત વ્યવસ્થા આપવામાં આવે છે.

  • વિધાથીઓ માટે અલગથી કોમ્પુટરલેબ   ઈંટેર્નેટ અને વાઈફાઈ ની સુવિધા સાથે બનાવવામાં આવેલ છે.

  • શૈક્ષણીક માગૅદશૅન સેમીનાર નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.

  • ૧૦૦ વિધાર્થીઓ નિ:શુલ્ક રહેવા તથા જમવાની વ્યવસ્થા માટે બીજા ૨૫ રૂમોના નિર્માણ નું આયોજન.

  • વિધાર્થીઓ માટે યુ.પી.એસ.સી, જી.પી.એસ.સી, તથા સ્પ પરીક્ષાઓં ની તયારી માટે નિ:શુલ્ક કલાસીસ શરુ કરવાં માટે સંસ્કૃતિ હોલ ઉપર એક નવા હોલ નું નિર્માણ કરવું.

  • ગરીબ વિધાર્થીઓ માટે સ્કોલરશીપ યોજના.

  • સમાજ ના વિધાર્થીઓને સરકારી નોકરી તથા સારા પ્રતિભાશાળી ધંધાદારી વ્યાપારી બનાવવા માટે જરૂરી માર્ગદશન આપવું.

Latest Post